Business3 years ago
ક્રૂડ ઓઈલના નિકાસકારોને સરકારે આપી રાહત, વિન્ડફોલ ટેક્સમાં 2800 રૂપિયા પ્રતિ ટનનો ઘટાડો કર્યો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા વચ્ચે સરકારે ક્રૂડ ઓઈલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ (ડ્યુટી) 13,300 રૂપિયાથી ઘટાડીને 10,500 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. આ સિવાય...