Business2 years ago
સામાન્ય ગ્રાહકને મોંઘવારીમાંથી રાહત! જથ્થાબંધ ફુગાવો 8.39% થયો, 18 મહિનામાં પ્રથમ વખત 10% થી નીચે
જથ્થાબંધ મોંઘવારી દર (WPI) ઘટીને 8.39 ટકા પર આવી ગયો છે. માસિક ધોરણે, જથ્થાબંધ મોંઘવારી દર 10.70 ટકાથી ઘટીને અહીં પહોંચ્યો છે. લગભગ 19 મહિનામાં આ...