Business2 years ago
બજેટ બાદ ભારતના ખેતરોમાંથી સારા સમાચાર, ઘઉંનો વાવેતર વિસ્તાર વધીને 343.23 લાખ હેક્ટર થયો
શિયાળુ પાકની વાવણી સમાપ્ત થવા સાથે, પાક વર્ષ 2022-23 (જુલાઈ-જૂન) ની રવિ સિઝનમાં ઘઉંનું વાવેતર થયેલ કુલ વિસ્તાર સમાન સરખામણીમાં માત્ર 1.39 લાખ હેક્ટર વધીને 343.23...