National3 years ago
Weather Report: દેશના 10 રાજ્યોમાં આજે વરસાદની આગાહી, બિહારમાં પૂરનું એલર્ટ, જાણો આજનું હવામાન
દેશમાં ચોમાસાના બીજા તબક્કાનો વરસાદ ચાલુ છે. આ વરસાદે કેટલાક રાજ્યોમાં રાહત પહોંચાડી છે તો કેટલાક રાજ્યોમાં મુશ્કેલી પણ ઉભી કરી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે...