Palitana2 years ago
પાણી નહીં તો વોટ નહીં : પાલીતાણાના રંડોળા ગામે 10 દિવસથી લોકો પાણી માટે તરસી રહ્યા છે
પવાર લોકો સમસ્યાથી કંટાળ્યા, રાજકીય પક્ષોના કાર્યકરોએ ગામમાં ચૂંટણીના પ્રચાર અર્થે આવવું નહિ તેવી ચીમકી, વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર આઝાદીના સાડા સાત દાયકા પછી પણ જીલ્લામાં...