Sihor3 years ago
સિહોર નગરપાલિકાનું ફાયરનું બાઉઝર માત્ર 5000 કિમિ ચાલ્યું છે અને ધૂળ ખાઈ છે
પવાર રામ રાજ્ય પ્રજા સુખી…સિહોર નગરપાલિકાના ગેરેજ વિભાગમાં સરકાર શ્રી દ્વારા અદ્યતન લાખો રૂપિયાના ખર્ચે ઇમરજન્સી સેવા માટે હજારો ગેલનનું વોટર બાઉઝર ફાળવવામાં આવેલ પરંતુ સામાન્ય...