Alang2 years ago
અલંગથી સ્વચ્છ ગંગા અભિયાનમાં જોડાવા 6 જળસેવા વાહિની અને 4 વોટર એમ્બ્યુલન્સનું વારાણસી ખાતે પ્રસ્થાન
હેમરાજસિંહ વાળા (ત્રાપજ) પવિત્ર ગંગા નદીની સ્વચ્છતા, પાયલોટિંગ, પ્રવાસન, દરેક સાધનોથી સજ્જ એમ્બ્યુલન્સ, શબવાહિની વગેરે માટે ઉપયોગી બનશે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વારાણસી ખાતેથી ગંગા નદીના...