Entertainment2 years ago
વિક્રમ વેધ થી આગળ પોનીયિન સેલવાન-1નું એડવાન્સ બુકિંગ, સવારે 4 વાગ્યાના શો પણ હાઉસફુલ
સિનેમાના ચાહકો માટે 30 સપ્ટેમ્બરનો દિવસ ખૂબ જ આનંદદાયક રહેવાનો છે. જ્યારે રિતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘વિક્રમ વેધા’ આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે,...