Sihor2 years ago
આવતા 24 કલાકમાં સિહોરનો પાણીનો પ્રશ્ન હલ થશે ; પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ નકુમનો હુંકાર
મિલન કુવાડિયા મહિપરીએજની પાણી લાઈન રાજપરા તરફ જાય છે તેમાંથી તાત્કાલિક જોડાણ લેવાયું, અહીંનું પાણી સીધું રાજીવનગરના ટાંકામાં હશે, વોર્ડ 1,2,3,4 વિસ્તારને અહીંથી પાણી મળશે, પાણી...