National2 years ago
પ્રજ્ઞાન કરી રહ્યો છે મૂન વૉક, ઈસરોનું ટ્વીટ- રોવરે ચંદ્ર પર શરૂ કર્યું કામ
ભારતની સ્પેસ એજન્સી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નું મિશન ચંદ્રયાન-3 સફળ રહ્યું છે અને હવે વાસ્તવિક કામ શરૂ થઈ ગયું છે. ઇસરોએ ગુરુવારે સવારે જાહેરાત કરી...