National3 years ago
Paytm: સ્ટોક ઓપશન માટે હકદાર નથી Paytmના CEO વિજય શેખર, IIASએ ઉભા કર્યા પ્રશ્નો!
પ્રોક્સી એડવાઇઝરી ફર્મ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એડવાઇઝરી સર્વિસિસ (IiAS) અનુસાર, Paytm તેના સ્થાપક અને CEO વિજય શેખર શર્માને કર્મચારી સ્ટોક વિકલ્પો ઓફર કરવા માટે નિયમોને બાયપાસ કરી...