Gandhinagar3 years ago
ગાંધીનગરમાં માજી સૈનિકોનું આંદોલન: વિરોધ કરી રહેલા એક માજી આર્મી જવાનનું મોત
ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવા સમયે અલગ-અલગ સંઠનો દ્વારા પોતાની પડતર માગણી લઈને આંદોલનનો કરી સરકારને ભીંસમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે...