International3 years ago
શીખ પરિવારના 4 લોકોની હત્યા કર્યા બાદ હવે અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થી હત્યા કરવામાં આવી
અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં 20 વર્ષીય ભારતીય મૂળના વિદ્યાર્થીની તેની હોસ્ટેલમાં હત્યા કરવામાં આવી હતી. તેના કોરિયન રૂમમેટની અટકાયત કરવામાં આવી છે. ઇન્ડિયાના પોલિસના વરુણ મનીષ છેડા...