Vallabhipur2 years ago
સિહોરના મેઘવદર ગામનો નવલ સોલંકી વિદેશી દારૂ બિયર સાથે ઝડપાયો
બ્રિજેશ વલ્લભીપુર પોલીસને દારૂ હેરફેરની બાતમી મળી, ચમારડી આસપાસ પોલીસ કાફલો ગોઠવાયો, ફિલ્મી દર્શયો સર્જાયા, દારૂ અને બિયરના જથ્થા સાથે મેઘવદર ગામનો નવલ સોલંકી પોલીસના હાથે...