Gujarat3 years ago
વડોદરામાં વધતા જતા માદક પર્દાથનો વ્યાપ બન્યો ચિંતાનો વિષય, પોલીસે 5 કિલો ગાંજા સાથે એકને ઝડપ્યો
મિશન ક્લીન અંતર્ગત પોલીસ દ્વારા નાર્કોટિક્સના ગુના શોધી કાઢવા તથા શહેરને નશામુક્ત કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત સયાજીગંજ પોલીસે એસ.ટી.ડેપોના...