Bhavnagar3 years ago
માળનાથ ગ્રુપ દ્વારા ઉત્તરાયણનું પર્વ પૂર્ણ થતા ઠેર ઠેર લટકાયેલી 21 કિલો દોરી એકત્ર કરી નાશ કર્યો
દેવરાજ ઉત્તરાયણ પર્વને પૂર્ણ થતાં ઠેરઠેર દોરીઓ લટકતી જોવા મળે છે. જેને કારણે પક્ષીઓ તેમજ માનવ જાત માટે ઘાતક નીવડે છે. પતંગની ધારદાર દોરીઓના કારણે પક્ષીઓ...