Bhavnagar3 years ago
મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને ભાવનગરનાં મોતીબાગ ટાઉનહૉલ ખાતે શ્રદ્ધાંજલિ અપાઈ
આજે રાજ્યવ્યાપી શોકના પગલે ભાવનગરમાં BMC દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાવનગરના મોતીબાગ ટાઉનહૉલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં...