Gujarat2 years ago
તહેવારો પર દ્વારકાને મોટી ભેટ! ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન કરાશે શરૂ
દિવાળી સહિતના આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે નવી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવા જઈ રહી છે. આ અંતર્ગત ઉત્તર પશ્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ...