Gujarat2 years ago
10,000 ડોલર ઉપાડી પિતા સાથે પરત ફરી રહેલા કેતન શાહની મેક્સિકોમાં હત્યા, અમદાવાદની ટોરેન્ટ ફાર્માના હતા ડાયરેક્ટર
મેક્સિકોમાં ગુજરાતની મોટી ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના ડાયરેક્ટરની હત્યાની ઘટના સામે આવી છે. ગુજરાતના રહેવાસી કેતન શાહ, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સની પેટાકંપની, ટોરેન્ટ લેબોરેટરીઝ એસએ ડી સીવીના ફાયનાન્સ...