Sihor2 years ago
સિહોરના ટોડા ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા
પવાર દેશીદારૂ, વોશ, ટીપણા, કેરબા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો, પાંચ શખ્સ સામે સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સિહોર તાલુકા ટોડા ગામની સીમ વિસ્તારમાં રવિવારે રાત્રીના...