Sihor3 years ago
સિહોરમાં તમાકુના વેપારીઓને ત્યાં દરોડા ; 10થી વધુ વેપારીને ફટકારાયો દંડ
પવાર આરોગ્ય વિભાગની ટાસ્ક ફોર્સની રેડ, તમાકુથી કેન્સર થાય છેના બોર્ડ સહિતનાં નિયમોનાં ઉલ્લંઘન બદલ સઘન કાર્યવાહી, વેપારીઓમાં ફફડાટ સિહોરમાં આજે ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગની તમાકુ...