Bhavnagar2 years ago
ભાવનગર ; રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી ; વીજ કર્મીનો જબરો નુસખો
બરફવાળા પોતાના મધુરકંઠે ગીત-સંગીતના માધ્યમથી લાઈટ બિલ ભરવા લોકોને અપીલ કરી રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી, પછી ઘરનું કનેક્શન કપાય રે.. લાઈટ બિલ...