Politics3 years ago
New Parliament Building Name: નવા સંસદ ભવનનું નામ આંબેડકરના નામ પર રાખવામાં આવે, તેલંગાણા વિધાનસભાએ કરી વિનંતી
તેલંગાણા વિધાનસભાએ મંગળવારે બે ઠરાવ પસાર કર્યા. પ્રથમ ઠરાવમાં કેન્દ્રને નવી દિલ્હીમાં નવા સંસદ ભવનનું નામ બીઆર આંબેડકરના નામ પર રાખવાની વિનંતી કરવામાં આવી છે, જ્યારે...