National3 years ago
વિદેશમાં ‘તેજસ’ની માંગ વધી, આર્જેન્ટિના અને ઇજિપ્તે ‘ફાઇટર’ જેટમાં રસ દર્શાવ્યો
આર્જેન્ટિના અને ઇજિપ્ત સહિત ઘણા દેશોએ ભારતમાં વિકસિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસની ખરીદીમાં રસ દર્શાવ્યો છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના અધ્યક્ષ CB અનંતક્રિષ્નને મંગળવારે...