Talaja2 years ago
ગવર્ન્મેન્ટ આઈ.ટી.આઈ.કોલેજ તળાજા ખાતેથી ટાટા મોટર્સ કંપનીમાં ૪૪ વિદ્યાર્થીઓની પસંદગી
સરકારી આઈ.ટી.આઈ. કોલેજ તળાજા ખાતે આજ રોજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ટાટા મોટર્સ કંપની -સાણંદ માટે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. જેમાં આઈ.ટી.આઈ. તળાજા તથા અન્ય...