Sihor2 years ago
સિહોરના તરશિંગડા ખાતે આવેલી જગદિશ્વરાનંદ પ્રાથમિક શાળામા ડ્રેસ,યુનિફોર્મ અને શુઝ આપવામા આવ્યા
પવાર સિહોરમાં આવેલી જગદીશ્વરાનંદ પ્રાથમિક શાળામા ગૌતમેશ્વર મંદિરના મહંત શ્રી સ્વરૂપાનંદ બાપુ તેમજ ભાવિક ભક્તોના સહકારથી શાળાના તમામ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે યુનિફોર્મ, ડ્રેસ તેમજ શૂઝ આપવામા...