Politics3 years ago
તમિલનાડુ બીજેપીના મહિલા નેતાએ પાર્ટી છોડી, પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ પર લગાવ્યા ગંભીર આરોપ
તમિલનાડુના સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા ગાયત્રી રઘુરામે સોમવારે પાર્ટી છોડી દીધી હતી. તેમણે કહ્યું કે ભાજપમાં મહિલાઓનું સન્માન ન હોવાને કારણે તેમણે આ પગલું ભર્યું છે....