National2 years ago
Tamil Nadu : દૂધના ભાવમાં વધારો ન થવાથી ડેરી ખેડૂતો થયા ક્રોધિત, રસ્તાઓમાં ફેંકીને વ્યક્ત કર્યો વિરોધ
તામિલનાડુના ઈરોડમાં ડેરી ખેડૂતોએ દૂધની ખરીદીના ભાવમાં વધારો નહીં કરવાને લઈને અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. ડેરી ખેડૂતોએ ભાવ વધારાની માંગ સાથે તમિલનાડુ સરકાર...