Sports3 years ago
ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ વરસાદને કારણે રદ્દ, હવે 20 નવેમ્બરે થશે સામસામે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ શુક્રવારે વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. હવે બંને દેશો વચ્ચે બીજી મેચ 20 નવેમ્બરે રમાશે....