Entertainment2 years ago
અભિનેતામાંથી દિગ્દર્શક બનેલા રણદીપ હુડ્ડાએ આ ફિલ્મમાં મુખ્ય પાત્ર સાથે નિર્દેશનની કમાન સંભાળી
અભિનેતા રણદીપ હુડ્ડા તેની ફિલ્મોમાં મજબૂત પાત્રો ભજવવા માટે જાણીતા છે. હાઈવે અને સરબજીત જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી છાપ છોડનાર રણદીપ હવે દિગ્દર્શક પણ બની ગયો...