Sihor3 years ago
માવઠાની અસર : સિહોર અને પંથકમાં આંબા દાડમ અને લીંબુ પાકના છોડોને વ્યાપક નુકશાન
દેવરાજ ભારે પવનને કારણે ઉભા પાકનો સોથ વળી ગયો, ઉત્પાદન સાથે ગુણવત્તા બગડી જવાની ભીતી, સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ હવામાન...