Entertainment2 years ago
સકીના નહીં, પુત્ર માટે સરહદ પાર કરશે ‘તારા સિંહ’ સની દેઓલ એક નહીં પરંતુ બે ભયંકર દુશ્મનો સાથે લડશે
સની દેઓલની 2001માં આવેલી ફિલ્મ ગદરની સિક્વલની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગદર સની દેઓલની કારકિર્દીની સૌથી મોટી અને...