Sihor2 years ago
વૈશાખમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, સિહોરના વરલ રામગઢ થોરાળી વિસ્તારોમાં ધોધમાર વરસાદ
બ્રિજેશ ભર ઉનાળે બારે મેં ખાંગા ભરઉનાળે ધોધમાર માવઠું વરસ્યું, સિહોર સહિત જિલ્લાના અનેક વિસ્તારમાં ત્રીજા દિવસે કમોસમી વરસાદ, ઉનાળાની ઋતુમાં માવઠુ પડતા ખેડૂતોની સ્થિતી કફોડી...