Bhavnagar3 years ago
ભાવનગર જિલ્લામાં સાંસદના હસ્તે પીથલપુર ખાતેથી ‘સુજલામ સુફલામ અભિયાન’નો પ્રારંભ, 666થી વધુ જળસંચયના કામો કરાશે
પવાર ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાનો પ્રયાસ સમગ્ર રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુસર વરસાદી પાણીના સંગ્રહ માટેના મહત્વના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો રાજ્યવ્યાપી આજથી પ્રારંભ કરવામાં...