Gujarat3 years ago
ગુજરાતઃ દ્વારકામાં સુદામા પુલ બંધ, સુરક્ષા તપાસ બાદ પ્રવાસીઓની એન્ટ્રી થશે
ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતના દ્વારકામાં આવેલ સુદામા બ્રિજને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. હવે સલામતીના માપદંડોની ચકાસણી કર્યા બાદ જ આ પુલને...