Sihor2 years ago
સિહોરમાં હડકાયા કૂતરાએ બાળક સહિત 8 થી 10 લોકોને બચકાં ભરતાં વિસ્તારમાં ભયનો માહોલ
શહેરના જલુના ચોક વિસ્તારની ઘટના, હડકાયા કૂતરાનો આંતક : લોકો ભયમાં, તમામ સારવાર માટે હોસ્પિટલ પોહચ્યા સિહોરના જલુનાચોક વિસ્તારમાં હડકાયા કૂતરાએ આંતક મચાવી 8 થી 10...