International2 years ago
પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યપદાર્થો બાદ હવે શ્રીલંકામાં દવાઓની અછતના કારણે મચ્યો હોબાળો
શ્રીલંકાનું આર્થિક સંકટ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. આર્થિક દુર્દશાને કારણે પહેલેથી જ ખાદ્ય પદાર્થોની અછતનો સામનો કરી રહેલ દેશ હવે આવશ્યક દવાઓની અછતને કારણે...