Fashion3 years ago
સોનમ કપૂરના મોંઘા કપડાં, શૂઝ અને બેગનું કલેક્શન જોઈને તમે પણ ચોંકી જશો
બોલીવુડની સ્ટાઈલ આઈકોન કહેવાતી અભિનેત્રી સોનમ કપૂર કોઈ પરિચયની જરૂર નથી. આજકાલ અભિનેત્રીએ ફિલ્મોમાંથી બ્રેક લીધો છે. તે માતૃત્વનો આનંદ માણી રહી છે. અભિનેત્રી તેની અનોખી...