Talaja2 years ago
દાઠામાં સોલાર કંપનીના પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટ બાબતે રોજીયાના શખ્સે રિવોલ્વર માંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું
પવાર દાઠા ગામે નિર્માણ પામી રહેલા સોલાર પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે રોજીયાના શકશે આવી જમીન માલિક પાસે ૭/૧૨ ની નકલ માગી માથાકૂટ કરી...