Gujarat3 years ago
ડ્રગ હેરફેરમાં બાળકોનો ઉપયોગ, ગુજરાત હાઈકોર્ટે એ રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો….
ગુજરાતના અનેક શહેરોમાં સગીર બાળકો દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અમદાવાદની આસપાસના જિલ્લાઓમાં બાળકો દ્વારા ગાંજા, અફીણ અને સ્મેકની દાણચોરી કરવામાં આવે છે....