Sihor2 years ago
સિહોર રથયાત્રા કાઉન્ટ ડાઉન : ડીવાયએસપી મિહિર બારૈયા અને સ્ટાફે રથયાત્રા માર્ગે પગપાળા પેટ્રોલિંગ કર્યું
પવાર બુધેલીયા રથયાત્રા રૂટ પર પોલીસનો રુઆબ, મુખ્ય બજારો સહિત વિસ્તારમાં ડીવાયએસપી પીઆઇ અને સ્ટાફ પગપાળા ફર્યા, મોડી રાત સુધી વાહન ચેકીંગ હાથ ધરાયુ, શહેરમાં આવતા-જતા...