Sihor2 years ago
સિહોર નગરપાલિકામાં આર્થિક કટોકટી : સફાઈ કર્મીઓ ત્રણ-ત્રણ માસથી પગારથી વંચિત
પવાર સફાઈ કર્મીઓનું એક પ્રતિનિધિ મંડળ કોંગ્રેસ પ્રમુખ પાસે દોડી જઈ આક્રોશ ઠાલવ્યો ; કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ અને કાર્યકરોએ તત્કાલ સફાઈ કર્મીઓના પગાર કરવા ચિફઓફિસરને રૂબરૂ...