Bhavnagar2 years ago
સિહોરના હેલિપેડ ગ્રાઉન્ડને શાકભાજીના વેપારીઓએ ઉકરડો બનાવી દીધું : આજે કચરાના ઢગલામાં આગ લાગી
બપોરના સમયે રેસ્ટ હાઉસ સામે આવેલ હેલિપેડ ગ્રાઉન્ડમાં પડેલા કચરાના ઢગલામાં અચાનક આગ લાગી : બનાવ સ્થળે કૌશિક રાજ્યગુરુ અને કાફલો દોડી ગયો : અહીં ગ્રાઉન્ડની...