Sihor2 years ago
સિહોર નગરપાલિકાની માલિકી જગ્યામાં બાંધકામ થતું હોવાની રજુઆત – તત્કાલ પગલાં લેવાની માંગ
પવાર સિહોર નગરપાલિકાની માલિકી જગ્યામાં બાંધકામ થતું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. સમગ્ર મામલે રજુઆત થઈ છે અને બાંધકામ બંધ કરાવી પગલાં લેવાની માંગ ઉઠી છે....