Sihor2 years ago
સિહોરના પાંજરાપોળ વિસ્તારના રહેણાકી મકાનમાં આગ લાગતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી લાખોનું નુકશાન થતા અટકાવ્યું
પવાર સિહોરમા આવેલ પાંજરાપોળની સામે એક મકાનમાં અચાનક આગ લાગતા સિહોર નગરપાલિકા ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો. સિહોર નગરપાલિકા વોર્ડ...