Sihor2 years ago
ભવ્ય આયોજન ; સિહોરમાં કાલથી પૂ નરેશભાઈ શાસ્ત્રીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનો થશે પ્રારંભ
કુવાડિયા શહેરના રેલવે સ્ટેશન પર આવેલ પ્રસિદ્ધ શ્રી ચિથરીયા હનુમાનજી મંદિર આયોજિત ભવ્ય ભાગવત સપ્તાહની કાલથી થશે શરૂઆત : બપોરના ત્રણ કલાકે શહેરના પાબુજી મંદિર ખાતેથી...