Gujarat3 years ago
CMના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના તથા શ્રમ સન્માન પોર્ટલનું લોકાર્પણ, શ્રમયોગીઓને ફક્ત 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે આજે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ અમદાવાદ તથા ગાંધીનગર ખાતે આવેલા કુલ 22...