Palitana2 years ago
રવિવારે ફાગણ સુદ 13: શત્રુંજય તીર્થની છ ગાઉની યાત્રામાં ભાવિકો ઉમટી પડશે
દેવરાજ પાલીતાણા: સિધ્ધાંચલના વાસી, વિમલાચલના વાસી, જિનજી પ્યારા.. આદિનાથને વંદન અમારા આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ : દરેક ધર્મશાળા હાઉસફુલ : ભાવિકોનો ઉત્સાહ ચરમસીમાએ...