Sports2 years ago
વોર્નના મૃત્યુ બાદ યોજાશે પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ, MCGમાં મોટી ઈવેન્ટની તૈયારીઓ
ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્નને બોક્સિંગ ડે ટેસ્ટમાં યાદ કરવામાં આવશે. આ માટે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિશેષ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયા અને...