Bhavnagar3 years ago
પીએમ મોદી ચિત્તાને નામે જુઠાણું ફેલાવે છે : શક્તિસિંહ ગોહિલનો આરોપ
કોંગ્રેસના નેતા સાંસદ શક્તિસિંહ ગોહિલે પીએમ મોદી દ્વારા ચિત્તાને નામે જુઠાણું ફેલાવવામાં આવ્યું હોવાના આરોપ લગાવ્યા હતા.કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૯ માં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી...